Welcome to India’s Trusted Manufacturer Weighing Scale Brand Balaji Scale Store, Quality without Compromise, Approved By Government of India.

બાલાજી સ્કેલ

ભારત સરકાર દ્વારા માન્ય ISO 9001:2015 સર્ટિફાઈડ કંપની

GSTIN No: 24AZSPA5179P1ZN

ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં.

 

ભારત સરકાર દ્વારા માન્ય તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિજિટલ વજન કાંટા,હોપર, વે-બ્રિજ, લોડસલ ઓટોમેશન  તેમજ ટેમ્પરેચર થર્મોકપલ સેન્સર, ટેમ્પરેચર મીટર અને ઔદ્યોગિક ઇલેક્ટ્રોનિક લેબ ઇન્સ્ટ્રુમેન્ટના ઉત્પાદક, સપ્લાયર અને સેવા પ્રદાતા છીએ.

 

તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિજિટલ વજન કાંટા, હોપર, વે-બ્રિજ, લોડસલ ઓટોમેશન તેમજ નીચે દર્શાવેલ તમામ પ્રકારના ઔદ્યોગિક સાધનો બનાવનાર, જથ્થાબંધ ભાવે વેચનાર તથા રિપેરિંગ કરી આપનાર.

 

વે-બ્રિજ સ્કેલ ( દરેક પ્રકારના )

હોપર સ્કેલ ( દરેક પ્રકારના )

જ્વેલરી સ્કેલ (ક્ષમતા: 220g થી 3000g)

શોપ સ્કેલ (દુકાનદાર માટે)

પર્સનલ સ્કેલ (હોમ સ્કેલ, માણસનો વજન કરવા માટે )

ક્રેન સ્કેલ ( દરેક પ્રકારના )

હેવી ડ્યુટી સ્કેલ (ક્ષમતા: 500Kg, 1000Kg, 1500Kg, 2000Kg, 3000Kg  થી 100 ટન)

પ્લેટફોર્મ સ્કેલ (ક્ષમતા: 300Kg થી 1500Kg)

લેબ સ્કેલ (ક્ષમતા: 220g થી 8000g)

પોકેટ સ્કેલ

લોખંડના વજન અને સ્ટીલના બુલિયન વજન વેચનાર તેમજ ભારત સરકાર માન્ય કેલિબ્રેશન કરીને અધિકૃત સ્ટેમ્પિંગ સર્ટીફીકેટ રિન્યૂ (તાજું) કરી આપનાર.

નોટ કાઉન્ટિંગ મશીન ( પૈસા ગણવાનું મશીન )

ઓલ ટાઈપ ઓફ લોડ સેલ ( વજન કાંટામાં વપરાતા તમામ પ્રકારના લોડ સેલ)

લોડ સેલ ઈન્ડિકેટર કંટ્રોલર

જમ્બો વેઇટ ડિસ્પ્લે (સિરામિક વજન કાંટામાં વપરાતી મોટી ડિસ્પ્લે)

ટી કોફી વેન્ડિંગ મશીન ( ચા-કોફી બનાવવાનું મશીન )

ઓવન*

પ્રોક્સી અને ફોટો ઇલેક્ટ્રિક સેન્સર (ઔદ્યોગિક ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ)

તાપમાન માપવાની ગન ( સિરામિક કિલન ભઠ્ઠીનું તાપમાન માપવા માટે )

ડિજીટલ વોટર ફ્લો મીટર ( પાણીનો વપ્રાસ માપવા માટે )

હાઇ ટેમ્પ્રેચર ટ્રે ( સિરામિકની કિલન ભઠ્ઠીમાં ઊચા તાપમાનમાં સેમ્પલ ચેક કરવા વાપરાય )

દરેક પ્રકારના થર્મોકોપલ સેન્સર (સિરામિકની કિલન ભઠ્ઠીનું તાપમાન માપવા માટે )

 

અન્ય સેવાઓ:

ઉત્પાદક, સપ્લાયર, અને સેવા પ્રદાતા.

તમામ પ્રકારના વજન કાંટા, હોપર, વે-બ્રિજ તેમજ લોખંડના વજન અને સ્ટીલના બુલિયન વજન માટે ભારત સરકાર માન્ય કેલિબ્રેશન કરીને અધિકૃત સ્ટેમ્પિંગ સર્ટીફીકેટ રિન્યૂ (તાજું) કરી આપનાર.

ડોર ટુ ડોર ઝડપી સેવા અને ડિલિવરી.

 

સંપર્ક વિગતો:

બાલાજી સ્કેલ, F-158, ફર્સ્ટ ફ્લોર, શક્તિ ચેમ્બર-1, 8-A ને.હા. ત્રાજપર, મોરબી-2, ગુજરાત, 363642, ભારત.

હાર્દિક અગ્રાવત:

મો. 96015 32167 , 99786 22491

જયદીપ અગ્રાવત:

મો. 97254 83585 , 8980 900200,

 

વેબસાઈટ: www.balajiscale.co.in

 

ઈમેલ: balajiscale@gmail.com

 

 

લોકેશન : https://maps.app.goo.gl/VDXAKDLGBLvFxzog8

 

 

કેટલોગ : https://balajiscale.co.in/wp-content/uploads/2025/06/Balaji_Scale_Product_Catalogue1.pdf

 

અમારી કંપનીની રેગ્યુલર ઓફર તથા ઉપડેટ મેળવવા માટે નીચેની લિન્ક દ્વારા અમારા વૉટ્સઅપ્પ ગ્રૂપમાં જોડાવ.

‪‪https://chat.whatsapp.com/J4WBiXiSfMmA6H21AVPClj?mode=ems_copy_c

 

ખાશ નોંધ : માર્કેટિંગ, ફિલ્ડવર્ક અને ઓફિસ વર્ક માટે તાત્કાલિક સ્ટાફ ની જરૂર છે. ( અનુભવની જરૂર નથી ફ્રેશર પણ ચાલસે )

 

વધારે માહિતી માટે અમારી વેબસાઈટની મુલાકાત કરો.

 

 

Product Enquiry